Contact Information

Gujarat Today Compound 33/1, Shahe Alam, Ahmedabad 380028

We're Available 24/ 7. Call Now.

(એજન્સી) તા.૧૪
બરેલીના નવાબગંજમાં એક યુવક પર એક દલિત છોકરીને પ્રેમ સંબંધમાં ફસાવીને તેની સાથે બળાત્કાર કર્યો હોવાનો આરોપ છે. છોકરીના પિતા દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરતાં આરોપી છોકરીને તેના ઘર પાસે છોડીને ફરાર થઈ ગયો હતો.


Leave A Reply