ઝુલ્મ કરનાર, તેને મદદ કરનાર અને તેના ઝુલ્મથી રાજી થનાર એ ત્રણે સરખા ગુનેગાર છે. (હદીસ બોધ)
બોધ વચન
‘મને સત્ય મળી ગયું છે’ એમ ના કહો. એમ કહો કે મેં મારા માર્ગે ચાલતા આત્માનો અનુભવ કર્યો છે. -ખલીલ જિબ્રાન
આજની આરસી
૧૪ ડિસેમ્બર રવિવાર ૨૦૨૫
૨૨ જમાદિલ આખર હિજરી ૧૪૪૭ માગશર વદ દસમ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૫-૪૭
ખત્મે ઝવાલ ૧૨-૩૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૧૨
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૬
Gujarat Today
Leave A Reply