મોટા સાથે વિવેક, નાના સાથે સ્નેહ. જે આવું ન વર્તે તે માનવી નથી.
(હદીસ બોધ)
બોધ વચન
ઉત્તમ માણસની ત્રણ ઓળખ છે : સદ્ગુણ હોવાથી તે ચિંતાથી મુક્ત છેે, ડાહ્યો હોવાથી તે ગૂંચવાડાથી મુક્ત છે, બહાદુર હોવાથી તે ભયથી મુક્ત છે. -ન્કોન્ફયુશિયસ
આજની આરસી
૧૦ નવેમ્બર સોમવાર ર૦૨૫
૧૮ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૭ કારતક વદ છઠ્ઠ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૫-૨૮
ખત્મે ઝવાલ ૧૨-૨૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૫૦
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૭
Gujarat Today
Leave A Reply