કુટુંબ સાથે ભલાઈ કરવી અને તકલીફો સહન કરવી એ શરાફત છે. - હદીસ બોધ
બોધ વચન
પાણી તો આગને કારણે ગરમ થાય છે, બાકી એનો મૂળ સ્વભાવ તો ઠંડો જ છે. - કાલિદાસ
આજની આરસી
૬ જુલાઈ રવિવાર ર૦૨૫
૧૦ મોહર્રમ હિજરી ૧૪૪૭
અષાઢ સુદ અગિયારસ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૪-૨૮
ખત્મે ઝવાલ ૧૨-૪૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૫-૫૯ ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૭-૨૯
Leave A Reply